માંગરોળમાં સારા વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન

0

માંગરોળમાં રવિવારે મધરાત બાદ સારો વરસાદ વરસતા સવાર સુધીમાં એક ઈંચ પાણી પડ્યું હતું. સવારે વરસાદ રોકાતા ફરી બફારાનો અનુભવ થયો હતો. જાે કે સવારથી સાંજ સુધીમાં વધુ અઢી ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કુલ સાડા ત્રણ ઈંચ વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન મળતા છેલ્લા કેટલાય દિવસથી વરસાદની કાગડોળે રાહ જાેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!