જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની ગિરનાર અંબાજી મંદિર ખાતે સરપ્રાઈઝ વિઝિટ

0

ગરવા ગિરનાર ક્ષેત્રમાં હાલ મેઘરાજાની કૃપા વરસી રહી છે તેવા વિસ્તારોમાં પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે લોકો ગિરનારની મુલાકત લઈ રહ્યા છે અને આનંદ અનુભવી રહ્યા છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીએ કોમન મેનની માફક ગિરનાર અંબાજી મંદિર ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. કોઈ બંદોબસ્ત વગર કમાન્ડો પણ ન હતા અને મંદિર પરિસર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બેસી કુદરતી વાતાવરણનો નજારો નિહાળી એક કલાક જેવું રોકાણ કરી નીકળી ગયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!