બાંટવા ગામની સીમમાંથી માટી ચોરી અંગે ત્રણ સામે ફરીયાદ

0

રાજકોટનાં કાલાવડ રોડ ઉપર સ્વીમીંગ પુલ પાસે રહેતા અને મુળ બાંટવાનાં જગમાલભાઈ વાઘજીભાઈ હેરમાએ રામસિંહ વાઘજી હેરમા, અમિતસિંહ રામસિંહ હેરમા, કોન્ટ્રાકટર કરશનભાઈ વગેરે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓએ એકસંપ કરી ટ્રેકટરો તથા લેવલીંગથી ફરીયાદીની માલિકીની જમીનમાં પ્રવેશ કરી અને ખેતરમાંથી ફળદ્રુપ કાળી માટી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બાંટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!