બાંટવાનાં કોડવાવ ગામે પુરમાં તણાઈ જતાં ડુબી જવાથી મૃત્યું

0

કુતિયાણાના તાલુકાના ગઢવાણા ગામનાં ચંદુભાઈ મુળુભાઈ સોલંકી ઉ.વ.૩૭ તા. રપનાં રોજ સવારે ૧૦ કલાકે કોડવાવ ગામે સામુદ્રી નદી પાર કરવા જતાં પાણીના પુરમાં તણાઈ જતા તેમનું ડુબી જવાને કારણે મૃત્યું થયું છે. બાંટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મીતી ગામે એસીડ પી જતાં આધેડ મહિલાનું મોત
મીતી ગામનાં સુમરીબેન પોલાભાઈ વાઘ (ઉ.વ.પપ)ને માનસીક બિમારી હોય અને તેની દવા પણ ચાલુ હોય આ દરમ્યાન દવાની જગ્યાએ એસીડ પી જતાં તેમનું મૃત્યું થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!