આસી. પ્રોફેસર અજય સી.ટીટાનું સન્માન કરાયું

0

માનવ સેવા સમાજ અને રાષ્ટ્રીય સેવાના ભાવ સાથે કોરોનાના કપરા કાળમાં સેવા કરનાર જૂનાગઢના સામાજીક કાર્યકર આસી. પ્રોફેસર અજય સી. ટીટાનું ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે પાવન ગુરૂપુર્ણિમાના દિવસે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ની હરિહરાનંદ ભારતી મહારાજ અને શ્રી મહાદેવ ભારતી મહારાજ દ્વારા સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહમાં સામાજીક અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!