બગડુમાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા : એક નાસી ગયો

0

જૂનાગઢ તાલુકા પોલીસે જુગાર અંગે બગડુ ગામે દરોડા પાડતાં જુગાર રમતા સ્મીતભાઈ કાપડી, ભૌતીકભાઈ રાબડીયા, રોહીતભાઈ મકવાણા, અનીલ મકવાણા, નાઝીરભાઈ કુરેશી, કાનજીભાઈ ડોબરીયા, રાહુલભાઈ મકવાણા, ભીમાભાઈ ડોબરીયા, બચુભાઈ મકવાણા, અરવિંદભાઈ ભુતને રોકડ રૂા. ર૧૪૮૦, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ૪૭૪૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર મનસુખભાઈ મકવાણાને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ પી.વી. ધોકડીયા, એમ.બી. મકવાણા, આર.એમ. ગળચર, બી.એ. રવૈયા, રાહુલસિંહ ઝણકાટ, દિપકકુમાર બાબુભાઈ, અજયભાઈ વાલજીભાઈ, સુભાષભાઈ ધીરૂભાઈ, વિક્રમભાઈ મનસુખભાઈ વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!