જૂનાગઢ જેસીઆઈ સંસ્થાનું સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માન કરાયું

0

ભારતી આશ્રમ ગીરનાર ખાતે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ૧૦૦૮ પ.પૂ. હરીહરાનંદ ભારતીજી મહારાજ દ્વારા જૂનાગઢની ૧૩૪ જેટલી સંસ્થાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ર૩ જુલાઈનાં રોજ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જેસીઆઈ જૂનાગઢ દ્વારા પણ કોરોના કાળમાં ઘણી પ્રવૃતિ કરવામાં આવી હતી. આ પ્રવૃતિને ધ્યાનમાં રાખી જેસી પ્રમુખ જયદીપ ધોળકીયા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવેલ હતું. આ તકે કિશોરભાઈ ચોટલીયા, યતીનભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!