મેંદરડા : જન્મ દિવસની અનોખી ઉજવણી

0

મેંદરડાનાં સામાજીક કાર્યકર અને યુવા અગૃણી પ્રતિક રાણોલીયાના પત્ની પુજાબેને તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે તેમના દ્વારા જૂનાગઢના વડાલ ખાતે આવેલ  “માનવ જયોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત” વડીલ વંદના વૃધાશ્રમ ખાતે વડીલો સાથે સમય વિતાવી વડીલોના હાથે કેક કાપી આપણે જે રીતે જન્મ દિવસની ઉજવણી આપણા પરિવાર સાથે કરતા હોઈએ તેવીજ રીતે કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે, અમારા માટે પણ આ વડીલો પોતાના પરિવારના સભ્યો સમાન જ હોઈ માટે જન્મ દિવસની ઉજવણી તેઓની સાથે કરીને અમારા પરિવારે  ધન્યતા અનુભવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!