Friday, September 17

જૂનાગઢ જીલ્લો કોરોના મુકત થઈ રહયો છે :  ફકત ૧ કેસ 

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં કેશોદમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!