જૂનાગઢમાં રૂા. ૧પ હજારની રોકડ રકમવાળી બેગ જાેટ મારીને લઈ ગયા

0

જૂનાગઢમાં નવા નાગરવાડા શેરી નં.૩ રાજદર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧માં રહેતા કિપલ વિનોદરાય મકાણી (ઉ.વ.૩૯)એ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી પોતાની મોટર સાયકલ લઈ જઈ રહયા હતા તે દરમ્યાન તળાવ દરવાજા નજીક એક સીબીઝેડ મોટર સાયકલમાં ડબલ સવારીમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ મોટર સાયકલનાં હુકમાં લગાડેલી બેગ કે જેમાં રૂા.૧પ હજારની રોકડ તથા એક પેન ડ્રાઈવ હોય આ બેગને ઝુંટવી લઈ નાસી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!