દેવભૂમિ દ્વારકાનાં મનસુખભાઈ ચાવડાને આસી. સબ ઈન્સ્પેકટરમાં પ્રમોશન મળ્યું

0

દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ મનસુખભાઈ ચાવડા તેના મિલન સ્વભાવથી ઓખામંડળમાં સારી એવી લોકચાહના ધરાવતા હોય તેઓની ટુંકી સર્વિસમાં આસી. સબ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળતા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!