વંથલી મદ્રેસામાં વન વિભાગ દ્વારા ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

0

વંથલી વન વિભાગ દ્વારા જૂનાગઢ-વંથલી હાઈ-વે રોડ ઉપર આવેલ વંથલી મદ્રેસાની હસનેન પ્રાથમિક શાળામાં ગુજરાત વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના ખાસ વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મામલતદાર વંથલી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, વંથલી નગરપાલિકા પ્રમુખ, વંથલી મદ્રેસાના ટ્રસ્ટીઓ યુસુફભાઈ કરૂડ એડવોકેટ, ફૈઝલભાઈ દુરવેશ, આર.એફ.ઓ. સી.જી. દાફડા વિગેરેએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!