જૂનાગઢમાં રૂગનાથજી મંદિર ખાતે હિંડોળાના દર્શનનો લાભ લેતા ભાવિકો

0

અષાઢ વદ ૧થી શ્રાવણ માસ સુધી વિવિધ મંદિરો તથા હવેલીઓમાં ભવ્ય હિંડોળાના  દર્શન  યોજવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢના ગંધ્રપ વાડા લેઇન ખાતે આવેલ રૂગનાથજી મંદિર ખાતે મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત તથા આરતીબેન પુરોહિત દ્વારા ઠાકોરજીને ભવ્ય હિંડોળાના દર્શન યોજવામાં આવી રહ્યા છે. જેનો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વિવિધ પ્રકારના હિંડોળા દર્શન અંતર્ગત ગઇકાલે કોરોના ગાઈડલાઈન અનુસાર રૂગનાથજી મંદિર ખાતે ભવ્ય ફુલોના ભવ્ય હિંડોળા દર્શનનો લાભ લઇ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!