જૂનાગઢ : નાસતો ફરતો આરોપી ઝડપાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપી અશોક ઉર્ફે ભુરા બકાલી સોલંકીને સરગવાડા ગામમાં આવેલ લોલેશ્વર મંદિર ખાતેથી ઝડપી લઈ જૂનાગઢ તાલુકા પોલીસને સોંપી આપેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, યશપાલસિંહ જાડેજા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, ભરતભાઈ સોનારા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

જૂનાગઢ : નાસતો ફરતો આરોપી ઝડપાયો

error: Content is protected !!