ધણફુલીયા ઓઝત નદીનાં ઘાટ નજીક અજાણ્યા શખ્સે હથિયાર બતાવી લીઝ ખાલી કરવા ધમકી આપી

0

વંથલી તાલુકાનાં ધણફુલીયા ગામનાં નાનાભાઈ સામતભાઈ કરમટા (ઉ.વ.૬૦)એ અજાણ્યા શખ્સ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ઓઝત નદીના ઘાટે ભેંસો ચરાવતા હતા તે દરમ્યાન અજાણ્યા શખ્સે કોઈ હથિયાર વડે બે વાર અવાજ કરી આ લીઝ બંધ કરાવી દેજે તેવી ધમકી આપી અને હથિયાર બતાવ્યું હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આર્મ્સ એકટનાં ભંગ બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!