જૂનાગઢ સાબલપુર ચોકડી નજીક ખીસ્સામાંથી રૂા. ૧પ હજારનો મોબાઈલ ચોરી ગયો

0

માંગરોળનાં હુશેનાબાદ ગામે રહેતા કાદરભાઈ સુલેમાનભાઈ કરૂડ જાતે ઘાંચીએ પોલીસને એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કાદરભાઈ કરૂડ સાબલપુર ચોકડી નજીક જઈ રહયા હતા તે દરમ્યાન અજાણ્યા આરોપીએ તેમની સાથે અથડાઈને થેલી આડે ધરી ફરીયાદીનાં ખીસ્સામાંથી વીવો કંપનીનો મોબાઈલ રૂા.૧પ હજારની કિંમતનો ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!