જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આવતીકાલે ખેતી બચાવો અભિયાન

0

ગુજરાત રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારે તેમના શાસનના પાંચ વર્ષ પુરા કર્યા હોય અને તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા હોય તેમ છતાંય સરકારી ખર્ચે ઉજવણીના નામે તાયફા કરે છે તેના વિરોધમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો અભિયાન આંદોલનનું આયોજન કરેલ છે અને ભેસાણ ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિતભાઇ ચાવડા ખાસ હાજરી આપવાના છે.  તેમાં જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના તમામ ધારાસભ્યો અને જિલ્લાના તમામ નામી અનામી કોંગ્રેસ પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોએ ભેસાણ ખાતે તા.૫-૮-૨૦૨૧ના રોજ સવારે ૧૦ઃ૩૦ મિનિટે મોટી સંખ્યામાં હાજરી આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!