ઉનાનાં ટાવર ચોક વિસ્તારમાં સવારે શાક માર્કેટ ભરાવાના કારણે ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ

0

ઉના શહેર વચ્ચોવચ્ચ આવેલ ટાવર ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની છે. અહીં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે ફ્રુટ માર્કેટ અને શાક માર્કેટ બંને એક સાથે છે. જેથી વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તેમજ ઉના બાયપાસ રોડનું કામ હજી પૂર્ણ થયું નથી જેથી તમામ વાહનો અને ટ્રકો અહીંથી પસાર થાય છે. જેને લીધે સવાર પડતા જ દરરોજ ટ્રાફિકની સમસ્યા લોકોને કંટાળાજનક બને છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!