માણાવદર તાલુકામાં મીની સીવીલ હોસ્પીટલ શરૂ કરવા માંગ

0

માણાવદર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ યોગેશ હુંબલ દ્વારા હેલ્થ ઓફીસરને અને મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવેલ છે કે માણાવદર તાલુકાનાં પ૭ ગામ અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ વગેરેને જાેડતો તથા રરપ ગામડાને મધ્યમાં આવેલા તાલુકામાં મીની સીવીલ હોસ્પીટલ આપવા માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!