ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દ્વારકાધીશનાં દર્શન કર્યા

0

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વહેલી સવારે દ્વારકાધીશ જગતમંદિરમાં મંગલા આરતીના દર્શન કર્યા હતા. ત્યાં તેમનું દ્વારકા દેવસ્થાન સમિતિના રમેશભાઈ હેરમા તથા દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વીજય બુજડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!