જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો ફકત એક કેસ  : બેને ડીસ્ચાર્જ કરાયા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં એક કેસ નોંધાયેલ છે. જયારે કેશોદમાંથી એક, માળીયા હાટીનામાંથી એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.  જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!