તડકાપીપળીયાની વિદ્યાર્થીનીએ ધો. ૧રમાં ૯૯.૯૬ ટકા મેળવ્યા

0

ભેંસાણ તાલુકાનાં તડકાપીપળીયા ગામની વૈશાલી દિપકભાઈ ઉઘાડે તાજેતરમાં લેવાયેલ ધો. ૧રની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૯.૯૬ ટકા પીઆર પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધારેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!