જેસીઆઈ જેતપુર કલર્સ દ્વારા જૂનાગઢ ખાતે મલ્ટીલોમ વિઝીટ કરાઈ

0

જેસીઆઈ જેતપુર કલર્સ દ્વારા ૩ ઓગસ્ટનાં રોજ જૂનાગઢમાં વ્રજ વાટીકા ખાતે મલ્ટીલોમ વીઝીટ રાખવામાં આવેલ હતી. જેમાં કવિતા સોની, બિરાજ કોટેચા, રાજીવ મકવાણા, ઉમાકાંતભાઈ જાેશી, સંજય મુરાણી, સતીષ કોયાણી વગેરે ઉપસ્થિત રહયા હતાં. આ મલ્ટીલોમ વીઝીટમાં જેતપુર, ધોરાજી, જૂનાગઢ, ગોંડલ, ઉપલેટાનાં જેસીઆઈનાં સભ્યોને આમંત્રણ આપવામાં આવેલ હતું. મલ્ટીવીઝીટમાં જૂનાગઢનાં અરવિંદભાઈ સોની, જયદીપ ધોળકીયા, વિરડ કડેચા, ચિરાગ કડેચા વગેરે ઉપસ્થિત રહયા હતાં. આ તકે કવિતા સોની દ્વારા જયદીપ ધોળકીયા અને વિરલ કડેચાનું ગિફટ આપી સન્માન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!