જામકંડોરણા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ પંજાબનાં માહોલી જિલ્લાના ખેડૂતોની મૂલાકાત લીધી

0

હાલ ખેડૂત આંદોલન પુરા વેગ ચાલી રહ્યું છે. જામકંડોરણા તાલુકાના યુવા આગેવાન અને જામકંડોરણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ પંજાબમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની મુલાકાત કરી હતી અને પંજાબના માહોલી જિલ્લાના ખેડૂત આગેવાનોને રૂબરૂ મળ્યા હતા અને તેમને સાંભળી તેમને સમર્થન કર્યું હતું. જયાં તેઓ ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ કૃપાલસિંઘ, જગજીતસિંઘ, જનરલ સેક્રેટરી અમૃતસિંઘ, પરમજીતસિંઘ અને અન્ય હોદેદારોને મળ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!