જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ફકત બે કેસ, એક ડીસ્ચાર્જ

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બે જ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં એક અને ભેંસાણમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાંથી એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.  જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!