જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરાનાં ખલીલપુર રોડ શુભેશ્વર મંદિર વાળી ગલીમાં ગોપાલવાડી-૩ નજીક રહેતા કેતનભાઈ ગોરધનભાઈ હીરપરા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કેતનભાઈ હીરપરા, અમૃતભાઈ સોલંકી, કિરીટભાઈ ભુવા, જીતેન્દ્ર દેસાઈ, કૈલાસ હીરપરા, મહેશ ગામી, પંકજ કટોકીયા, દેવીદાસ ગોંડલીયા, કલ્પેશ કાપડીયાને રૂા.રપ,૩૧૦, મોબાઈલ ફોન -પ, બે મોટર સાયકલ મળી કુલ
રૂા. ૧,૦પ,૩૧૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ ૪-પ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!