જૂનાગઢ એસટી ડેપોનાં ડ્રાઈવર-કંડકટરની પશુ-પક્ષી માટે અનોખી સેવા

0

જૂનાગઢ એસટી બસનાં ડ્રાઈવર-કંડકટર જખૌ બંદરે કુતરાને બિસ્કીટ, કાગડાને ગાંઠીયા, કબુતર-ચકલીને ચણ નાખી પોતાની ફરજ ઉપર કામ કરતા કરતા આવું સરસ મજાનું સેવાયજ્ઞનું કામ કરતા જાય છે. આ ભગીરથ કાર્યમાં કંડકટર પ્રવિણભાઈ ચોૈહાણ, ભરતભાઈ, નિલેશભાઈ, ભારાઈ છોટુભાઈ, મનસુખભાઈ જાદવ, ગઢવીભાઈ, કૈલાસભાઈ આ સેવાયજ્ઞની જહેમત ઉઠાવે છે. આ સેવાભાવી ડ્રાઈવર-કંડકટરને કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વિ.કે.ભાદરકા અને જૂનાગઢ ડેપોનાં એટીઆઈ પ્રવિણભાઈનો પણ સહકાર મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!