જૂનાગઢનાં યોગેશભાઈ મહેતાને વનવિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે બઢતી

0

જૂનાગઢ ગિર પશ્ચિમ વિભાગ ફોરેસ્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ બાલાશંકર મહેતાને કલાર્કમાંથી એકાઉન્ટન્ટ તરીકે બઢતી મળેલ છે. તેઓને બઢતી મળતા વનવિભાગનાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ જ્ઞાતિનાં આગેવાનો દ્વારા યોગેશભાઈ મહેતાને મો.નં. ૯૮ર૪ર ૩ર૦પર ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!