ભીડભંજન મહાદેવને ફુલોનો શણગાર કરાયો

0

જૂનાગઢના જવાહર રોડ સ્થિત પ્રાચીન ભીડ ભંજન મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજ સોમવારે મહાદેવનો ફૂલોથી વિશેષ દર્શનીય શ્રૃંગાર કરાયો હતો. મહંત તનસુખગીરી બાપુએ મહાદેવની પૂજા-અર્ચના સાથે રૂઠેલા મેઘરાજાને મન મૂકી વરસી જવાની પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!