સાળંગપુર : કષ્ટભંજનદેવને કેવડાનો શણગાર કરાયો

0

સાળંગપુર ધામ સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તા.ર૪-૮-ર૦ર૧નાં રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો શણગાર કરી આરતી સવારે પઃ૩૦ કલાકે શ્રી પૂજારી સ્વામી તથા શણગાર આરતી સવારે ૭ઃ૦૦ કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો ઓનલાઈન લાભ અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!