સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ માખીયાળામાં ૮૮માં ભવનનો અર્પણ સમારોહ યોજાશે

0

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ, ગુલાબનગર, ધોરાજી રોડ, માખીયાળા ખાતે માતૃશ્રી શીવુબા ગોરધનભાઈ ગોટી, હળીયાદ, તા. વલ્લભીપુર હઃ કાકીશ્રી ગીતાબેન છગનભાઈ ગોટી દ્વારા ૮૮માં ભવનનો અર્પણ સમારોહ તા. ર૮-૮-ર૧ શનિવારનાં રોજ સવારે ૯.૩૦ કલાકે યોજાશે. આ તકે સમારંભનાં અધ્યક્ષ તરીકે પૂ. શેરનાથ બાપુ તથા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેનાર હોવાનું નિલમબેન પરમાર, રેખાબેન પરમાર તથા કર્મયોગી પરીવાર સુરતની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!