કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે ત્રિદિનાત્મક ૧૦૦૦ કળશ દ્વારા ભવ્ય મહાભિષેક ભવ્ય સહસ્ત્ર કળશ મહાભષેક તા. ર૭, ર૮, ર૯ ઓગસ્ટનાં રોજ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી યોજાશે તેમ હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળાની યાદીમાં જણાવેલ છે. યજ્ઞમાં ર૧૦૦નાં યજમાન થનાર વ્યકિતઓને યુટયુબના માધ્યમથી દર્શનનો લ્હાવો મળશે અને યજ્ઞની પ્રસાદી કુરીયરથી પહોંચાડવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews