Saturday, August 20

જૂનાગઢ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કનકબેન વ્યાસ, પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા, મહામંત્રી ભાવનાબેન વ્યાસ, શિતલબેન તન્ના, કોર્પોરેટર પલ્લવીબેન ઠાકરે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધનનાં પાવન પર્વ નિમિત્તે રાખડી બાંધી હતી અને જૂનાગઢની બહેનો વતી આર્શીવાદ પાઠવ્યા હતા તેમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!