જૂનાગઢમાં દુકાનને નુકશાન કરી ચોરીની કોશિષ કરવા અંગે ત્રણ સામે ફરીયાદ

0

જૂનાગઢમાં માંગનાથ રોડ શ્રીનાથ માર્કેટમાં સગાઈ સાડી સેન્ટર નામની દુકાન નજીક બનેલા બનાવમાં ચોરીનો પ્રયાસ થયો છે. આ અંગે મધુસુદનભાઈ લીલાધરભાઈ ભટેચા લોહાણા ઉ.વ.૭૦એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયદા નોંધાવી છે કે, ફરીયાદીની કાપડની દુકાન તથા અન્યની દુકાનનાં તાળા તોડી ત્રણ શખ્સોએ રૂા.૭પ૦૦નું નુકશાન કરી અને ચોરી કરવાની કોશિષ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!