Friday, September 17

જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.એન. ગામેતીની સાબરકાંઠા બદલી

0

ગુજરાત રાજય પોલીસ મહાનિર્દેશક દ્વારા ગઈકાલે રાજયમાં જુદા જુદા સ્થળોએ ફરજ બજાવતા ર૭ જેટલા બિન હથીયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.એન. ગામેતીને સાબરકાંઠા મુકવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!