આજે ભૂતનાથ મંદિર ખાતે બિલ્વ છોડ વિતરણ કાર્યક્રમ યોજાશે

0

જૂનાગઢનાં ભૂદેવો અને શિવભકતો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે ત્યારે બિલ્વ છોડ અને પવિત્ર શ્રાવણ માસ જેવા ત્રિવેણી સમન્વય અને શિવ ભકત, ભૂદેવોને પોતાના ઘર અને આસપાસ શિવ મંદિરો ઉપર બિલ્વ વૃક્ષનાં ઉછેર ઉપરાંત પ્રકૃતિનાં જતન અર્થે બિલ્વ છોડનાં વિતરણ કાર્યક્રમનું ભૂતનાથ મહાદેવ મંદિર જૂનાગઢ ખાતે આજે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ કલાકે આયોજન કરેલ છે. સૌ ભૂદેવો અને શિવભકતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજક કિરણભાઈ પુરોહીત (મો. ૯૪ર૯૭ ૭૧૮૧૭) દ્વારા અનુરોધ કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!