સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ વિતરણ કરાઈ

0

શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સાતમ આઠમના પર્વ નિમિત્તે જરૂરિયાત ગરીબ વર્ગના બહેનો જેમાં વિધવા ત્યકતા અને વૃદ્ધ મહિલાઓને રાશન કીટ આપવામાં આવેલ હતી. જેમાં મીઠાઈ, ફરસાણ, ઘઉં, ચોખા, ખીચડી, તેલ, બટેટા, ડુંગળી, વેફર બિસ્કીટ તેમજ અન્ય જરૂરી સામગ્રી સાથે વંથલી રામ મંદિર ખાતે તેમજ ગાંધીગ્રામ સંજય નગર વગેરે જગ્યાએ મનસુખભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ તેમજ દાતાઓના સહયોગથી વજુભાઇ ધકાણ, ર્નિમળાબેન ધકાણ, સુશીલાબેન શાહ, અલ્પેશભાઈ પરમાર તથા પ્રવીણભાઈ જાેશી દ્વારા વિતરણ કરવામાં આવેલ હતું અને કાર્યક્રમને સફળ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!