જૂનાગઢ રેન્જ સાયબર સેલનાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું ડીજીપીનાં હસ્તે સન્માન કરાયું

0

જૂનાગઢ રેન્જ સાયબર સેલનાં પીએસઆઈ પી.જે. રામાણી, વી.એમ. જાેટાણીયા, એચ.એન. ચુડાસમા, આર.આર. વાળાને રાજય પોલીસ વડા આશિષ ભાટીયા તથા એડી. ડીજી રાજુ ભાર્ગવનાં હસ્તે એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના અને માર્ગદર્શન હેઠળ ૧ કરોડ ૩૮ લાખનાં સાયબર ફ્રોડનાં નાઈઝીરીયન ગેંગનાં આરોપીને પકડી પાડી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરનાર પોલીસ અધિકારીઓની ટીમને ડીજીપી અને એડી. ડીજીપી દ્વારા ગાંધીનગર સાયબર કોપ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!