જૂનાગઢ જીલ્લામાં આવેલા ૧૭ ડેમોમાં સંગ્રહાયેલા પાણીની હાલની સ્થિતિ : પ૦ ટકાથી વધુ ડેમો ખાલી

0

ચોમાસાનાં દિવસો હવે પુરા થવામાં વાર નથી, આ વર્ષે ખૂબજ ઓછો વરસાદ થયો છે ત્યારે જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો માત્ર ૩પ ટકા જેવો વરસાદ પડયો છે. દરમ્યાન સત્તાવાર રીતે મળેલી માહિતી અનુસાર જૂનાગઢ જીલ્લાનાં ૧૭ ડેમોની પાણીની સપાટી અંગેની વર્તમાન સ્થિતિ અત્રે દર્શાવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!