આ વર્ષે રોહીણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવાશે

0

શ્રાવણ વદ આઠમને સોમવાર તા. ૩૦-૮-ર૧ના દિવસે જન્માષ્ટમી છે. આ દિવિસે સવારે ૬.૪૦થી રોહીણી નક્ષત્ર છે. જે રાત્રીનાં બાર વાગ્યે કૃષ્ણ જન્મ સમયે પણ છે. આમ રોહીણી નક્ષત્રમાં જન્માષ્ટમીને ઉત્તમ માનવામાં આવે છે. તે ઉપરાંત આ વર્ષે શિવજીને પ્રિયવાર સોમવારે જન્માષ્ટમી છે. આથી શિવ અને કૃષ્ણ ભગવાનનો ઉત્તમ સંગમ થશે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!