જૂનાગઢમાં જન્માષ્ટમીએ બાઈક રેલીનું આયોજન

0

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા આગામી ૩૦ ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ઉપરકોટ પાસે આવેલ રામજી મંદિરેથી સાંજે શાર્પ ૬ વાગ્યે પ્રસ્થાન થશે. જૂનાગઢના તમામ વોર્ડમાં આ બાઇક રેલી જવાની છે ત્યારે આ ભવ્ય બાઇક રેલીમાં જાેડાવવા માટે સૌ ધર્મ પ્રેમી હિન્દૂ ભાઈઓ તેમજ બહેનોને આહવાન છે. આ બાઇક રેલીમાં ભાઈઓને જાેડાવવા માટે સહ બજરંગદળ સંયોજક તેમજ બાઇક રેલી ઇન્ચાર્જ સંદીપભાઈ ઠેસિયાનો મો.નં. ૯૮૭૯૧ ૧૨૩૨૭ ઉપર સંપર્ક કરવો. તેમજ બહેનોને જાેડાવવા માટે માતૃશક્તિ સંયોજિકા સીમાબેન દવેને મો.નં.૮૭૫૮૮૭૦૨૩૪ ઉપર સંપર્ક કરવો તેમ જૂનાગઢ મહાનગરના પ્રચાર પ્રસાર સંયોજક નીતિશભાઈ ભાલુ મો.૯૧૮૦૦૦ ૧૧૫૫૯૯ની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!