સોરઠમાંથી શ્રાવણીયો જુગાર ઝડપાયો

0

સોરઠ પંથકમાંથી શ્રાવણીયો જુગાર રમતા શખ્સો ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં જૂનાગઢનાં દાતાર રોડ ઉપર પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ચાર શખ્સોને
રૂા. ૧૭૦૭૦નાં મુદામાલ સાથે તેમજ દોલતપરા ખાતેથી પાંચ શખ્સોને રૂા. ૧૧ર૬૦ સાથે તથા મોતી પેલેસ એપાર્ટમેન્ટમાંથી ત્રણ પુરૂષ અને ચાર મહીલાને
રૂા. ૧૦પ૭૦ સાથે તથા જૂનાગઢ તાલુકાનાં સુખપુર ગામે ૬ શખ્સોને મોબાઈલ, મોટર સાયકલ સહીત કુલ રૂા. ૯૮ર૦૦નાં મુદામાલ સાથે તથા ભેંસાણ તાલુકાનાં વાંદરવડ ગામેથી પાંચ શખ્સોને રૂા. પ૧૬૦ સાથે તથા મેંદરડા ગામેથી ૮ શખ્સોને રૂા. ૩૭૩ર૦નાં મુદામાલ સાથે તેમજ કેશોદ તાલુકાનાં ખમીદાણા ગામેથી
૬ શખ્સોને રૂા. ૧૦રર૦ની રોકડ સાથે ખમીદાણામાં જ બીજી રેડમાં ૮ શખ્સોને રૂા. ૧૮ર૩૦ રોકડ સાથે, શેરગઢ ગામેથી ૬ શખ્સોને રૂા. ૧૧૩૪૦ રોકડ સાથે, મઢડા ગામેથી ૮ શખ્સોને રૂા. ૪૩૩પ૦નાં મુદામાલ સાથે, જાેનપુર ગામેથી ૭ શખ્સોને રૂા. ર૬પ૦૦નાં મુદામાલ સાથે તથા કેશોદનાં દેવીપૂજકવાસમાંથી ૩ શખ્સોને રૂા. પ૮૪૦નાં મુદામાલ સાથે તથા વંથલી તાલુકાનાં સાંતલપુર ગામેથી ૭ પુરૂષ અને બે મહીલાને રૂા. પપ૪૦૦નાં મુદામાલ સાથે તથા માણાવદર તાલુકાનાં પીપલાણા ગામેથી ૮ શખ્સોને
રૂા. ૧૧ર૧૦ રોકડ સાથે તથા ચોરવાડ ગામમાંથી પાંચ શખ્સોને રૂા. ૧૬૪૮૦ રોકડ સાથે પોલીસે ઝડપી લઈ તમામ સામે જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!