સોમનાથ સમુદ્ર દર્શન પથનો આજથી પ્રારંભ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે તા. ર૦ ઓગસ્ટે લોકાર્પણ કરાયેલ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે સમુદ્ર પથ આજે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રૂા. પાંચની પ્રવેશ ફી સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર આપવાથી પ્રવેશ અપાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!