જૂનાગઢનાં ગ્રોફેડ રોડ નજીક અગાઉનાં મનદુઃખે માર માર્યો

0

જૂનાગઢનાં બિલખા રોડ પાણીની ટાંકી પાસે જીવનગર ખાતે રહેતા કિશનકુમાર દલપતભાઈ મકવાણાએ સાગર ઉર્ફે બાલો ધર્મેશભાઈ પરમાર, મલ્હાર ઉર્ફે મલ્લો રણજીતભાઈ પરમાર, ગૌતમ ઉર્ફે ગવો કિશોરભાઈ વડીયાતર, સિરાજ અશોકભાઈ ચૌહાણ, મેહુલ ચૌહાણ વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી તથા આરોપીઓને જુનુ મનદુઃખ ચાલતુ હોય જે મનદુઃખનાં કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!