જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં સિંહનાં શિકારનો વિડીયો વાઈરલ

0

જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં જંગલનાં રાજા વનરાજની લટારો અવાર નવાર જાેવા મળે છે. કયારેક કોઈ સારી હોટલમાં એનું મન ઠરી જાય તો ત્યાં પણ આંટો મારી આવે છે. આમ પણ જૂનાગઢની આજુબાજુનાં નજીકનાં વિસ્તારોમાં વનરાજનો પડાવ રહેતો હોય છે ત્યારે ગઈકાલે એક વિડીયો વાઈરલ થયો છે જેમાં વનરાજ શિકાર કરી રહેલ દર્શાય છે. મોટા ભાગે આ ભવનાથનો વિસ્તાર હોવાનું જણાઈ આવે છે. ગૌવંશનાં પ્રાણી ઉપર બે બાજુથી સિંહ હુમલો કરે છે તેવું આ દ્રશ્ય વિડીયો વાઈરલમાં જાેવા મળી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!