શોભાવડલા : સગીરાની છેડતી, ફરીયાદ નોંધાઈ

0

વિસાવદરનાં શોભાવડલા ગામે રહેતી સગીરા પોતાનાં ઘર પાસે એકલી ઉભી હતી ત્યારે ગામનો જ શખ્સ જતિન હસમુખભાઈ ખાંભુએ ત્યાં આવી તેનું બાવડું પકડી તેના ઘરનાં પાછળનાં ખુલ્લા પ્લોટમાં લઈ જઈ નિર્લજજ હુમલો કર્યો હતો. આ શખ્સે છેડતી કરીને સગીરાને જમણા હાથમાં ઈજા પણ પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી પીઆઈ એન.આર.પટેલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!