જૂનાગઢ જીલ્લામાં પોલીસનાં જુગાર દરોડા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે આસુતોષ સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની બાજુમાં જુગાર રમતા બે મહિલા અને બે પુરૂષોને રૂા.૩૩પ૦નાં મુદામાલ સાથે, જયારે બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ ઉપરથી કમલેશભાઈ માધવજીભાઈ હડીયલ અને દિવ્યેશભાઈ નારણભાઈ કકકડને વરલી મટકાનાં સાહિત્ય સહિત રૂા.૯૬૦નાં મુદામાલ સાથે, જયારે વિસાવદર પોલીસે લાલપુર ગામેથી ત્રણ શખ્સોને રૂા.પ૧૬૦નાં મુદામાલ સાથે, જયારે ભેસાણ પોલીસે ચુડા ગામેથી ૪ શખ્સોને રૂા.૩૪૭૦નાં મુદામાલ સાથે, જયારે માંગરોળ પોલીસે ૪ શખ્સોને રૂા.૩૬૦નાં મુદામાલ સાથે, જયારે માળીયા હાટીના પોલીસે પીખોર ગામેથી ૪ શખ્સોને રૂા.૧૪૦૮૦નાં મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!