જૂનાગઢમાં પેશકદમી સામે કમિશ્રરને ફરીયાદ

0

જૂનાગઢનાં પૂર્વ કોર્પોરેટર લાખાભાઈ પરમારે જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર લખી જણાવેલ છે કે ડો. આંબેડકરનગરમાં આવેલ આંગણવાડીમાં વોર્ડ નં. ૧પનાં સભ્યનાં સગાવ્હાલાઓએ પેશકદમી કરીને મકાન બનાવી લીધું છે. અને કોર્પોરેશનની મિલ્કતને નુકશાન કરેલ છે તો આ સભ્ય સામે કાયદેસર પગલા ભરીને ડિસ્કવોલીફાઈડ કરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!