નિરાધાર બનેલ બાળકોને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ જીલ્લા સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બોવીડ-૧૯ અંતર્ગત નિરાધાર બનેલ બાળકોને સાયકલ અને તબીબી સહાય બોન્ડ વિતરણનો કાર્યક્રમ જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજનાં અધ્યક્ષ સ્થાને આજે પરબત લક્ષમણ પટેલ સમાજ જૂનાગઢ ખાતે યોજાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!