જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે. પરમારનો આજે જન્મદિવસ

0

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા એ.કે. પરમારનો આજે જન્મદિવસ છે. એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની છાપ એવી છે કે, ગુનેગારો તેમના નામથી ભાગે છે. એ.કે. પરમાર જ્યારથી એ ડિવિઝન વિસ્તારમાં આવ્યા છે ત્યારથી ગુનાખોરો ગુનાહિત કાવતરૂ કરતા અટક્યા છે. પીએસઆઇ પરમારનો આજે જન્મદિવસ હોવાથી તેમને પોલીસ સ્ટાફ પરિવાર અને મિત્ર સર્કલ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારે પણ પીએસઆઇ એ.કે. પરમારને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!